Dwarka rain news | Heavy current in the sea, people are doing fishing at the risk of life | |
દ્વારકા નજીક અરબી સમુદ્રમાં ભારે પ્રવાહ જોવા મળ્યો છે. દ્વારકા રૂપેણ બંદરના માછીમારો પોતાનો જીવ જોખમમાં મુકીને દ્વારકાના દરિયામાં માછીમારી કરી રહ્યા છે. જેમાં તંત્રએ માછીમારી ન કરવાનો પરિપત્ર જાહેર કર્યો છે. પરિપત્ર છતાં માછીમારો માછીમારી કરી રહ્યા છે. | A heavy current has been observed in the Arabian Sea off Dwarka. Fishermen of Dwarka Rupen port are risking their lives to fish in Dwarka sea. In which the system has announced a circular not to fish. Despite the circular, fishermen are still fishing. | |
Related Link: Click here to visit item owner's website (0 hit) | |
Target State: Gujarat Target City : Dwarka Last Update : 29 July 2024 2:02 PM Number of Views: 49 | Item Owner : vivekshah Contact Email: (None) Contact Phone: (None) |
Friendly reminder: Click here to read some tips. |